News of Wednesday, 29th September 2021
અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ.
રાજુલા શહેરમાં પવન સાથે મુશળધાર વરસાદ :સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પવન: જાફરાબાદ દરિયામાં ભારે પવન વરસાદ
અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ. થઇ છે જિલ્લાના રાજુલા શહેરમાં પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે રાજુલા ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પવન પણ ફૂંકાઈ રહ્યો છે રાજુલા જાફરાબાદ દરિયામાં ભારે પવન વરસાદ ફૂંકાઈ રહ્યો છે
(9:25 pm IST)