સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th September 2022

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સ્વચ્છતા એ જ સેવાના સ્લોગન-સુત્રોની ચિત્ર સ્પર્ધાનું આયોજન.

મોરબી :  આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા તા. ૨ ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે સ્વચ્છતા એ જ સેવા ચિત્ર-સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

આ ચિત્ર સ્લોગન સ્પર્ધામાં  “ઘરે બેઠાં આ ચિત્ર સ્પર્ધા માં 1 × 2 ફુટ ની સાઈઝ નાં ડ્રોઈંગ સીટ (કોરાં કાગળ) માં આપેલ સ્લોગનને અનુરૂપ સુંદર કલર થી ચિત્ર દોરી નીચે સુંદર અક્ષરો માં કેટેગરી મુજબ  સ્લોગન લખી સૌથી નીચે નામ લખી  ફોટો પાડીને નીચે દર્શાવેલ ગમે તે એક  વૉટ્સેપ નંબર પર મોકલી આપો.
કેટેગરી-1 (ધો-1,2,3,4)
“ચિત્ર સ્પર્ધા સુત્ર : સ્વચ્છતા ત્યાં પ્રભુતા ”
(કેટેગરી-2)(ધોરણ 5,6,7,8)”

“ચિત્ર સ્પર્ધા સૂત્ર:-” સ્વચ્છ શાળા -સ્વચ્છ ગામ ”

કેટેગરી -3 (ધો:-9,19,11,12)

ચિત્ર સ્પર્ધા સુત્ર:- “સૌ નો સાથ ગંદકી નો નાશ ”
(કેટેગરી-4)(કૉલેજ નાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ )
ચિત્ર સ્પર્ધા સૂત્ર :- “સ્વચ્છતાં લાવો ગંદકી ને ભગાડો ”
આ  ચિત્ર સ્પર્ધા માં  ભાગ લેતાં બધાં જ  સ્પર્ધકોએ પોતે દોરેલાં  ચિત્ર નો ફૉટો પાડી નીચે આપેલ ગમે તે એક  વૉટસપ પર મોકલી આપો . તેને  રૂબરુ આવો ત્યારે  “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી   રુમ નં. 202  ખાતે રજુ કરવાં નાં રહેશે.  બધાં જ સ્પર્ધકો ને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદ થયેલ ચિત્રો ને પ્રમાણપત્રો  સાથે સિલ્ડ આપવામાં આવશે  એન્ટ્રી છેલ્લી તારીખ 2/ 10/ 2022 રાત નાં 9=00 કલાક સુધી..
એલ.એમ.ભટ્ટ 98249 12230 દિપેનભાઈ ભટ્ટ 9727986386

(12:50 am IST)