News of Tuesday, 29th November 2022
સુરજકરાડી ખાતે નીલેશભા માણેક દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
મીઠાપુર : ૮ર વિધાનસભાની ચૂંટણીમાં હાલ ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ધારાસભ્ય પબુભા માણેકનાં પ્રચારમાં તેમના પુત્ર નિલેશભા માણેક દ્વારા સુરજકરાડીનાં વેપારીઓની દુકાનોમાં જઇ ચૂંટણી પ્રચાર કરાયો હતો. આ સમયે સુરજકરાડીનાં વેપારી આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતાં. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર
(10:19 am IST)