સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

માનવોની જઠરાગ્નિ ઠારી વ્‍હાલસોયા પુત્રનો જન્‍મદિન મનાવ્‍યો

(યાસીન બ્‍લોચ દ્વારા), વિસાવદર તા.૩૦ : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામના ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના રાજુભાઇ રમણીકભાઇ ચાવડાએ પોતાના વ્‍હાલસોયા પુત્ર ચિ.માનવનો જન્‍મદિન ધારીના સરસીયા રોડ પર આવેલ ખોખરા મહાદેવ સ્‍થિત માનસીક દિવ્‍યાંગનાં માનવોની સંસ્‍થામાં દિવ્‍યાંગોની જઠરાગ્નિ ઠારી પ્રેરણારૂપ જન્‍મદિન ઉજવણી કરી  નિજાનંદનો અનુભવ કર્યો હતો.

(1:24 pm IST)