સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે 20 કરોડની ડુપ્લીકેટ ચલણની નોટો સાથે એક શખ્સ ઝડપાયો: વાડીના ભૂકાના ઢગલા માંથી પેટીઓમાંથી ડુપ્લીકેટ નોટોનો જથ્થો મળી આવ્યોનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો

(8:38 pm IST)