સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

જામકંડોરણામા અઢી ઈંચ વરસાદ ફોફળ ડેમ ૨.૪૦ ફુટે ઓવરફ્લો

જામકંડોરણામા આજે આખો દિવસ ધીમીધારે ઝરમર વરસાદ વરસવાનુ ચાલુ હતુ જે સાંજના ૮ થી રાત્રીના ૧૦ સુધીમાં બે કલાકમાં ધોધમાર ૪૭ મી.મી.(બે ઈંચ )વરસાદ પડી ગયો હતો આખા દિવસનો કુલ વરસાદ અઢી ઈંચ નોંધાયો છે આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૧૮૪  મી.મી થયેલ છે જામકંડોરણાનો ફોફળ ડેમ હાલમાં ૨.૪૦ ફુટે ઓવરફલો થઈ રહયો છે

(10:17 pm IST)