સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ડાભોરમાં પાણી ભરાયા

 સોમનાથના તાભવેલા ડાભોર ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ભરપુર પાણી ભરાતા પાક નુકશાનની સંભાવના છે. (તસ્વીર : ભાસ્કર વૈદ્ય સોમનાથ)

(11:53 am IST)