સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખુલ્લા

 ભાવનગરઃ ચાલુ સિઝનમાં ત્રીજી વખત સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના તમામ ૫૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવકમા સતત વધારો થતા ૧૫૩૩૦ કયુસેક પાણીની આવક ડેમમાં થતા ડેમના ૫૯ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે.

(11:54 am IST)