સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ ગામમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ ગામમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .

(12:30 pm IST)