સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

વેળાવદરઃ તું દેતા હૈ તો છપ્પર ફાડકે

 વેળાવદર : આ તસવીર ફીફાદ ગામની શેત્રુંજી નદીની છે પાણીના ટીપા માટે માનવ વલખા મારતો હોય એજ પાણી આજે બેફામ બની રહ્યૂછે માટેઙ્ગ જ કહેવાયુ છે ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ.આ બધા નીર શેત્રુંજી ડેમમાં જઈને ઓવર ફલોથી સાગરને મળી રહ્યા છે. હરી તારી લીલા અપરંપાર.(તસ્વીર -તખુભાઈ સાંડસુર -વેળાવદર)

(2:50 pm IST)