Gujarati News

Gujarati News

  • રાજકોટ વોર્ડ નં.૧૪ના મહિલા કોર્પોરેટરનો પુત્ર કોરોનાની ઝપટે ચડ્યો : ભાજપ નગર સેવક કિરણબેન રાજુભાઈ સોરઠીયાના પુત્ર કરનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે access_time 12:17 pm IST

  • ઈગલ ટ્રાવેલ્સવાળા દિનેશભાઈ બાવરીયા અને પુત્ર હાર્દિકને કોરોના : રાજકોટ : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ખૂબ જ નામના ધરાવતા મે-ઈગલ ટ્રેડ લીન્ક પ્રા.લી. અને ઈગલ એકસપ્રેસના સૂત્રધાર શ્રી દિનેશભાઈ બાવરીયા અને તેમના પુત્ર શ્રી હાર્દિક બાવરીયાને કોરોના પોઝીટીવ આવતા ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે : દિનેશભાઈ રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય છે : બંને હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે : બંનેની તબિયત સ્થિર છે access_time 12:18 pm IST

  • રિઝર્વ બેંકના હવે પછીના ડેપ્યુટી ગવર્નર કોણ બનશે ? : રિઝર્વ બેંકના ઇડી સિરિષ ચંદ્ર મૂર્મૂ રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નરની પોસ્ટ માટે મોખરે હોવાનું જાણવા મળે છે. access_time 8:54 pm IST