Gujarati News

Gujarati News

આટકોટ ખાતે રવિવારે વિશ્વકર્મા મહાસભાની ગુજરાત પ્રદેશની કાર્યકારણી બેઠકઃ ગુજરાતના તમામ જિલ્લામાંથી વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે: લુહાર સમાજના મહાસતી લોયણ માતાજીના મંદિરે ગુજરાત પ્રદેશની પ્રથમ કાર્યકારણી બેઠક મળશે : વિશ્વકર્મા સમાજની એકતા અને સરકાર દ્વારા : થઇ રહેલા અન્યાયની બાબતે ચર્ચા વિચારણા સાથે ઠરાવો કરવામાં આવશે : વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમેશભાઇ વાઘેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ દુર્લભજીભાઈ મકવાણા પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ પ્રદેશ ઉપાધ્યક્ષ જે પી રાઠોડ બાબુભાઈ પરમાર શાંતિભાઈ ગોહિલ રસિકભાઈ કવા કિશોરભાઈ મકવાણા દીપકભાઈ પરમાર મનહરલાલ પિત્રોડા પ્રદેશ મંત્રી રાજુભાઈ પિત્રોડા બકુલભાઈ પરમાર સહિત ગુજરાતભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહેશે access_time 11:05 am IST

વિજય દિવસ : access_time 12:39 pm IST