Gujarati News

Gujarati News

કુળદેવી એટલે કૂળનું રક્ષા - કવચ: લોહાણા સમાજની ૧૩૭ અટકોમાં મુખ્યત્વે ભવાની માતાજી, ચામુંડા માતાજી, આશાપુરા માતાજી, મહાકાળી માતાજી, હરસિધ્ધિ માતાજી, અંબાભવાની માતાજી કુળદેવી છે : બ્રહ્માજીએ આદેશ આપીને કુળદેવીના નિવેદ દરેક માટે ફરજિયાત કર્યા છે : નિયમ પ્રમાણે કુળદેવીના નિવેદ કરો : ધૂપ-દીપ દરરોજ કરો : ઘરની બહાર નીકળો ત્યારે દર્શન કરીને નીકળો : કુળદેવીના મુખ્ય સ્થાનકે વર્ષમાં એક વખત અચૂક જાવ : જે પરિવારમાં દીકરો ન હોય, માત્ર દીકરી હોય તે પરિવાર પણ નિર્વંશ ન ગણાય : પુરાણો પ્રમાણે આ સ્થિતિને 'દીકરીએ દીવો' કહેવાય : કુળદેવી - ગોત્રની સચોટ માહિતી બારોટના ચોપડેથી મેળવો : બારોટ અંગે પણ ખરાઇ કરજો : કુળદેવી કયારેય ન બદલાય, કરદેવી બદલાઇ શકે છે : પરિવારને સહાય કરનાર અન્ય દેવી કરદેવી તરીકે પ્રસ્થાપિત થતા હોય છે : નિવેદ ન કરનાર પરિવારો આર્થિક - સામાજિક - માનસિક પારિવારીક વિટંબણા ભોગવે છે access_time 12:02 pm IST