Gujarati News

Gujarati News

  • સુશાંત કેસ : રિયાની આજે પણ સીબીઆઇ દ્વારા પૂછપરછ શરૂ : ગઇકાલે તેની ૧૦ કલાક ઉલટ તપાસ થઇ હતી : ભાઇ શૌવિક સાથે છે access_time 3:30 pm IST

  • સુરતમાં આજે સવારે વરસાદે જોરદાર બેટિંગ કરી : સુરતમાં આજે સવારે ૧૦ થી ૧૨ વચ્ચે તોફાની વરસાદ પડી ગયો. લગભગ આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો છે આ લખાય છે ત્યારે બપોરે ૪ વાગે પણ ધીમીધારે ઝરમર ચાલુ છે. access_time 5:28 pm IST

  • ચીનમાં આવતા મહિને ડો.દ્વારકાનાથ કોટનિસની પ્રતિમાનું અનાવરણ કરાશે : બીજા વિશ્વયુદ્ધ વખતે આરોગ્ય સેવાઓ આપવા ચીન ગયા હતા : માત્ર 32 વર્ષની ભરજુવાન વયે ચીનમાં અવસાન થયું હતું access_time 7:35 pm IST