Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજેનભાઈ સિંધવની સુપુત્રીના શુભલગ્ન : ચિ.સ્‍વાતિ - ચિ.દેવાંગ

શહેર ભાજપ કિસાન મોરચાના મંત્રી

રાજકોટ : અ.સૌ. કંકુબેન તથા શ્રી રાજેનભાઈ  કરણાભાઈ સિંધવ (મંત્રી, રાજકોટ શહેર ભાજપ કિસાન મોરચો, મો.૯૮૨૪૨ ૧૭૩૨૫)ની સુપુત્રી ચિ.સ્‍વાતિના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.વનિબેન તથા શ્રી રાજેશભાઈ સામંતભાઈ લામકાના સુપુત્ર ચિ.દેવાંગ સાથે તા.૧૦ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. ૯મીના સાંજે ૭ વાગ્‍યાથી સાંજી બાદ રાત્રીના દાંડીયારાસ રાખેલ છે.

(1:20 pm IST)