Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ માઢક પરિવારમાં શુભલગ્નઃ ચિ.ગૌરવ : ચિ.પાયલ

જાુનાગઢ  : રાજકોટ નિવાસી નિવૃત્ત પોલીસ સબ ઇન્‍સ. અને વીજીલન્‍સ ઓફીસર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાન્‍ત હરીલાલભાઇ માઢક તથા અનસુયાબેનના સુપુત્ર ચિ. ગૌરવના શુભલગ્ન રાજૂલા નિવાસી કિશોરભાઇ ગજાનંદભાઇ જાની તથા હંસાબેનની સુપુત્રી ચિ. પાયલ સાથે તા. ર ડીસેમ્‍બરને રવિવારના રોજ નિરધારેલ છે.

(10:10 am IST)