Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સ્‍વ.હસમુખરાય બાવીસીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.કવિતા - ચિ.દર્શિત

રાજકોટ : ગં.સ્‍વ. પલ્લવીબેન તથા સ્‍વ. હસમુખરાય દલીચંદ બાવીસીની સુપુત્રી ચિ. કવિતાના શુભલગન ધોરાજી નિવાસી અ.સૌ.હીનાબેન તથા વિરેશભાઇ શાંતિલાલ શાહના સુપુત્ર ચિ.દર્શિત સાથે તા.૪ ના સોમવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(3:57 pm IST)