Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જુનાગઢ જાષી પરિવારમાં શુભલગન્ ચિ. દર્શન: ચિ. દ્રષ્ટિ

જુનાગઢ : જુનાગઢના વરિષ્ઠ પત્રકાર મિલનભાઇ ભીખુભાઇ જાષી અને અ. સૌ. ગીતાબેનના સુપુત્ર ચિ. દર્શન (યુવા પત્રકાર અબતક દૈનિક)ના શુભલગ્ન જામજાધપુર નિવાસી મુકેશભાઇ નાથાભાઇ ભટ્ટ અને શ્રીમતી મીનાબેનની સુપુત્રી ચિ. દ્રષ્ટિ સાથે તા. ૭ ફેબ્રુઆરીને મંગળવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. ૬ ને સોમવારના રોજ બપોરે ૧ર.૩૦ કલાકે ધાર્મિક ફાર્મ હાઉસ ગાયત્રી મંદિર સામે જુનાગઢ ખાતે ભોજન સમારંભ યોજાનાર છે. (પ-૧૩)

(11:35 am IST)