Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જુનાગઢ પંડયા પરિવારમાં શુભલગ્ન : ચિ. હાર્દિક - ચિ.ઋત્વી

જુનાગઢ : નિવાસી પ્રમોદકુમાર દુર્ગાશંકર પંડયા તથા હંસાગૌરીબેનના સુપુત્ર ચિ. ઉદયના શુભલગ્ન મુળ છેલણકા હાલ જુનાગઢ નિવાસી સ્વ. બાબુભાઇ કરશનભાઇ બામટા તથા ગં. સ્વ. વિજયાબેનની સુપુત્રી ચિ. મિતલ સાથે તા. ૮ ડીસેમ્બરને ગુરૃવારના રોજ નિરધારેલ છે. તેમજ ચિ. હાર્દિકના શુભલગ્ન મુળ વિજાપુર હાલ જુનાગઢ નિવાસી મહેશભાઇ નૌતમલાલ દવે તથા કપીલાબેનના સુપુત્રી ચિ. ઋત્વી સાથે તા. ૯ ડીસેમ્બરને શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:32 am IST)