Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગોસાઇ પરિવારના આંગણે શુભલગ્નઃ ચિ.કેયુર - ચિ. ધારા

રાજકોટઃ અ.સૌ. કલ્પનાબેન તથા અરૂણકુમાર હેમતગીરી ગોસાઇના સુપુત્ર ચિ. કેયુરના શુભલગ્ન ભાવનગર નિવાસી અ.સૌ. ભાવનાબેન તથા મનોજજતી શાંતિજતી ગોસાઇની સુપુત્રી ચિ. ધારા સાથે તા. ૯મીએ ગુરૂવારે બપોરે ૧ર-૩૦ વાગ્યે ઇમ્પીરીયલ પાર્ક કાળુભા રોડ ભાવનગરમાં નિરધારેલ છે મંડપરોપણ બુધવાર તા. ૮મીએ સવારે ૮-૩૦ વાગ્યે તથા દાંડીયા રાસ તા.૮ મીએ રાત્ર ે૮ વાગ્યે રાખેલ છે.

(11:34 am IST)