Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જુનાગઢ પુરોહીત પરીવારમાં શુભલગ્ન ચિ.રાહુલ : ચિ.રિના

જુનાગઢઃ જુનાગઢ એસટીમાં ફરજ બજાવતા લાલજીભાઇ મગનભાઇ પુરોહીત તથા અ.સૌ. મધુબેનના સુપુત્ર ચિ. રાહુલના શુભલગ્ન જુનાગઢ નિવાસી દેવશંકરભાઇ કાબાભાઇ મહેતા અને અ.સૌ. પ્રફુલાબેનની સુપુત્રી ચિ. રીના સાથે તા. ર૮ જાન્‍યુ.ને શનીવારના રોજ દોમડીયા વાડી હાટકેશ હોસ્‍પીટલ પાસે જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(12:08 pm IST)