Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજકોટના જાણીતા વેપારી અગ્રણી પ્રકાશભાઇ વસંતના સુપુત્રના શુભલગ્ન : ચિ.દર્શન : ચિ.આસ્‍થા

કેશોદ : રાજકોટ નિવાસી અ.સૌ. નિશાબેન તથા શ્રી પ્રકાશભાઈ દિલીપભાઈ   વસંતના સુપુત્ર ચિ.દર્શનના શુભ લગ્ન રાજકોટ નિવાસી ગં.સ્‍વ.રશ્‍મીબેન તથા સ્‍વ. શ્રી ભાગ્‍યેશભાઈ ચંદ્રકાંતભાઈ વ્‍યાસના સુપુત્રી ચિ.આસ્‍થા સાથે તા.૭ ફેબ્રુ. મંગળવારના શુભ દિને ગોલ્‍ડન પાર્ટી પ્‍લોટ, સીનર્જી હોસ્‍પિટલ સામે, ૧૫૦ફૂટ રીંગ રોડ, અયોધ્‍યા ચોક, રાજકોટ ખાતે નિર્ધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ (રિસેપ્‍શન) તા. ૭ને મંગળવારે રાત્રે ૮ કલાકે ગોલ્‍ડન પાર્ટી પ્‍લોટ ખાતે રાખેલછે.

(1:21 pm IST)