Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

લૈયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. ડો. રાહુલ : ચિ.ડો. પૂજા

ફલ્લા  : મુળ ગામ નેશડા (જોડીયા) હાલ રાજકોટ શ્રીમતી બચુબેન તથા શ્રી વશરામભાઇ મુરૂભાઇ લૈયાનાં સુપુત્ર ચિ. ડો. રાહુલનાં શુભલગ્ન મુળ ગામ નાનીબરાર  હાલ અમદાવાદ નિવાસી શ્રીમતી પ્રવિણાબેન તથા શ્રી વિનુભાઇ ગોવિંદભાઇ ડાંગરની સુપુત્રી ચિ. ડો. પૂજા સાથે સં. ર૦૭૯ નાં તા. ૭ નાં રાખેલ છે. આમંત્રીત મહેમાનો માટે રૂચી ભોજનનો કાર્યક્રમ તા. ૬ ને સોમવારને સાંજે રાજકોટ ખાતે રાખેલ છે.

(1:00 pm IST)