Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ ચૌહાણના સુપુત્રના શુભલગ્ન : ચિ.નિલદીપ : ચિ.ખ્‍યાતી

રાજકોટ : અ.સૌ.જયોત્‍સનાબેન તથા શ્રી વિજયભાઈ કેશુભાઈ ચૌહાણ (પૂર્વ કોર્પોરેટર)ના સુપુત્ર ચિ.નિલદીપના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. કલ્‍પનાબેન તથા શ્રી મહેશભાઈ ગોરધનભાઈ બારડની સુપુત્રી ચિ.ખ્‍યાતી સાથે તા.૭ ફેબ્રુઆરીના મંગળવારના શુભદિને જુનાગઢ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી સત્‍કાર સમારંભ રાખેલ છે. (મો.૯૯૯૮૦ ૧૦૦૦૦)

(12:04 pm IST)