Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જુનાગઢના પત્રકાર વિજયભાઇ પિપરોતર પરિવારમાં શુભલગ્નઃ ચિ.હિતેષ - ચિ.જયોતિ

જુનાગઢ : જુનાગઢ ફુલછાબ દૈનિકના પત્રકાર વિજયભાઇ હરજીભાઇ પિપરોતર તથા અ. સૌ. દક્ષાબેનના સુપુત્ર ચિ. હિતેષના શુભલગ્ન લાંગોદ્રા નિવાસી પરબતભાઇ કારાભાઇ નનેરા તથા અ. સૌ લક્ષ્મીબેનની સુપુત્રી ચિ. જયોતિ સાથે તા. ૧૩ ડીસે.ને સોમવારના રોજ કૈલાશ ફાર્મ ખલીલપુર રોડ જોષીપરા જુનાગઢ ખાતે સાંજે ૭ કલાકે નિરધારેલ છે.

(11:49 am IST)