Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હરિ ઍન્ટરપ્રાઇઝવાળા વિજયભાઇ લુણાગરિયા પરિવારમાં લગ્નોત્સવ

ચિ.રાજન અને ચિ. પૃથ્‍વી લગ્નના બંધને બંધાશે : દુલ્‍હે કા સહેરા સુહાના લગતા હૈ, દુલ્‍હન કા તો દિલ દિવાના લગતા હૈ..

રાજકોટ : શ્રીમતી જયશ્રીબેન અને શ્રી વિજયભાઇ છગનભાઇ લુણાગરિયાના સુપુત્ર ચિ.રાજનના શુભલગ્ન મેટોડા નિવાસી શ્રીમતી વર્ષાબેન અને શ્રી તુલસીભાઇ અમરશીભાઇ વેકરિયાની સુપુત્રી ચિ. પૃથ્‍વી સાથે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ મંગળવારે સાંજે ડ્રીમલેન્‍ડ પાર્ટી પ્‍લોટ, આશારામ આશ્રમ પાસે, કણકોટ રોડ ખાતે નિર્ધારેલ છે. લુણાગરિયા પરિવાર દ્વારા તા. ૧૩ સોમવારે બપોરે લાપસી જમણ, સાંજે ૭:૩૦ વાગ્‍યે મંડપ રોપણ અને રાસોત્‍સવ રાત્રે ૯ વાગ્‍યે તે જ સ્‍થળ ડ્રીમલેન્‍ડ પાર્ટી પ્‍લોટ ખાતે રાખેલ છે.

શુભ નિવાસ સ્‍થાનઃ વિજયભાઇ અને પ્રવીણભાઇ લુણાગરિયા બી ૩૦૩, કાસા કોપર એપાર્ટમેન્‍ટ, સત્‍યસાંઇ હોસ્‍પિટલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.  (૨૨.૧૭)

મો. ૯૯૦૪૨ ૩૭૩૭૩

(4:28 pm IST)