Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

એડવોકેટ કમલેશ શાહની પુત્રીના શુભલગ્ન : ચિ.શિખા - ચિ.દિવ્ય

રાજકોટ : શહેરના જાણીતા એડવોકેટ કમલેશભાઇ એન. શાહ તથા જાગૃતિબેન શાહની પુત્રી ચિ. શિખાના શુભલગ્ન મુળ વઢવાણના અને હાલ મુંબઇ રહેતા છાયાબેન અને આશિષભાઇ દિનેશચંદ્ર શાહના પુત્ર ચિ.દિવ્ય સાથે તા. ૧૨ જુન ૨૦૨૩ના રોજ રાજકોટમાં હોટલ સીઝન્સ કાલાવાડ રોડ રાજકોટ ખાતે નિધાર્યા છે. પ્રિ-વેડીંગ તા. ૧૧ જુને રાખવામાં આવેલ છે.

 

(11:15 am IST)