Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

ખંભાળિયાના નડીયાપરા પરિવારમાં શુભલગ્ન : ચિ.હાર્દિક :ચિ.ક્રિષ્‍ના

ખંભાળીયાઃ અ.સોૈ. હેતલબેન તથા શ્રી રમેશભાઇ મુળજીભાઇ નડીયાપરાના સુપુત્ર ચિ.હાર્દિકના શુભલગ્ન મોટા રામપર નિવાસી અ.સોૈ. નીતાબેન તથા શ્રી કેશવજીભાઇ ગોવાભાઇ વાડોલીયાની સુપુત્રી ચિ.ક્રિષ્‍ના સાથે બુધવાર તા.૧૪ ને વસંત પંચમીના શુભદિને જામ ખંભાળીયા ખાતે યોજવામાં આવ્‍યા છે.

(1:41 pm IST)