Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જુનાગઢ વ્યાસ પરિવારમાં શુભલગ્ન ચિ.જય - ચિ.નૈસર્ગી

જુનાગઢ : જુનાગઢ નિવાસી અજયભાઇ યશવંતરાય વ્યાસ અને હિનાબેનના સુપુત્ર ચિ.જયના શુભલગ્ન રાજકોટ નિવાસી પંકજભાઇ પંડયા અને સોનલબેનના સુપુત્રી ચિ. નૈસર્ગી સાથે તા.૧પ ફેબ્રુઆરીને સોમવારના રોજ નિરધારેલ છે. તેમજ તા.૧૬ ફેબ્રુઆરી મંગળવારના રોજ નવદંપતિનો સત્કાર સમારંભ અવસર ફાર્મ વાડલા ફાટક પાસે વંથલી રોડ જુનાગઢ ખાતે સાંજે ૭-૩૦ કલાકે રાખેલ છે.

(3:32 pm IST)