Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

શહેર ભાજપ પૂર્વ પ્રમુખ સ્વ.ભીખાભાઈ વસોયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.જયદિપ * ચિ.દિશા

રાજકોટ : ગં.સ્વ.કાન્તાબેન તથા સ્વ.ભીખાભાઈ જસમતભાઈ વસોયા (શહેર ભાજપ પૂર્વ પ્રમુખ)ના સુપુત્ર ચિ.જયદિપના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ.જયોત્સનાબેન તથા શ્રી હરસુખભાઈ મોહનભાઈ દુધાગરાની સુપુત્રી ચિ.દિશા સાથે આવતીકાલે તા.૧૬ના મંગળવારના શુભદિને જામનગર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે બપોરે સાંજીના ગીત બાદ સાંજે ભોજન સમારંભ રાખેલ છે. (મો.૯૬૨૪૦ ૩૯૩૯૪)

(3:07 pm IST)