Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

હાજી મુસાભાઈ ખફીની દુખ્તરના નિકાહઃ રૂકશાના- અલીઅકબર

રાજકોટઃ જનાબ હાજી મુસાભાઈ નથુભાઈ ખફીની નેક દુખ્તર રૂકશાનાના નિકાહ અલીઅકબર સાથે યોજાએલ છે. આ શાદી પ્રસંગે તા.૭ના રવિવારે ભોજન સમારંભ રાખેલ છે.(મો.૯૮૨૫૪ ૯૫૫૪૯)

(3:59 pm IST)