Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

બાવાણી પરિવારમાં શાદી

રાજકોટ  તા. ૧૮ :..  હિન્દબેગવાળા જનાબ હાજી યાસીનભાઇ અ. ગફફારભાઇ બાવાણીના ભાઇ જનાબ હાજી મુનાફભાઇ બાવાણીની સુપુત્રી સનાબાનુની નિકાહ સુરત સ્થિત મર્હુમ અનવરભાઇ સુલેમાનભાઇ પોઠીયાવાલાના સુપુત્ર મો. મુસ્તફા સાથે તા. ર૧ ને રવિવારના રોજ સાંજે ગીરીરાજ પાર્ટી પ્લોટ (જુનો મોરબી રોડ) રાજકોટ ખાતે યોજાયેલ છે. આ પ્રસંગ તા. ૧૯ ના રાત્રે નિવાસ સ્થાન કૃષ્ણપરા-૧, (પરાબજાર) ખાતે મહેફીલે મીલાદ ત્થા ઔરતોની મજાલિસ તા. ર૦ ના સાંજે ૬ વાગ્યે અલ્લાહવાલે મેમણ જમાતખાના (રામનાથપરા) માં રાખેલ છે.

(11:21 am IST)