Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પ્રસાદિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. યેશા - ચિ.સારંગ

રાજકોટ : ગં. સ્‍વ. બીનાબેન પ્રસાદિયા તથા સ્‍વ. પ્રવિણભાઇ કરણાભાઇ પ્રસાદિયાની સુપુત્રી ચિ. યેશાના શુભલગ્ન મોરબી નિવાસી અ. સૌ. ભાનુબેન સરસીયા તથા હિરાભાઇ મશરૂભાઇ સરસીયાના સુપુત્ર ચિ. સારંગ સાથે તા. ર૦ ને શુક્રવારે નિરધારેલ છે.
મંડપ રોપણ તા. ૧૯ ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્‍યે જાન આગમન તા. ર૦ ને શુક્રવારે સાંજે પ.૩૦ વાગ્‍યે, હસ્‍તમેળાપ સાંજે ૬.૪પ વાગ્‍યે, ભોજન સમારંભ  રાત્રે ૮ વાગ્‍યે મોમેન્‍ટસ  પાર્ટી પ્‍લોટ, નવા ૧પ૦ ફુટ રીંગ રોડ, કટારીયા ચોકડીથી ઘંટેશ્વર તરફ, રાજકોટ ખાતે આયોજીત કરેલ છે.
આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા મેરૂભાઇ રામાભાઇ પ્રસાદિયા પરિવારના સ્‍વ. લાખાભાઇ મેરૂભાઇ પ્રસાદિયા, સ્‍વ. ગુણેન્‍દ્રભાઇ લક્ષ્મણભાઇ પ્રસાદિયા, સ્‍વ. પ્રવિણભાઇ કરણાભાઇ પ્રસાદિયા, રાજેન્‍દ્રભાઇ કરણાભાઇ પ્રસાદીયા, હિરેનભાઇ ગુણેન્‍દ્રભાઇ પ્રસાદિયા, વિમલભાઇ ગુણેન્‍દ્રભાઇ પ્રસાદિયા, દેવાંગભાઇ હરીભાઇ ભરવાડ, રાહુલભાઇ ગુણેન્‍દ્રભાઇ પ્રસાદિયા ગાત્રેયભાઇ પ્રવિણભાઇ પ્રસાદિયા, શકિતભાઇ રાજેન્‍દ્રભાઇ પ્રસાદિયા પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

 

(11:08 am IST)