Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

આદિત્‍યાણામાં ફલદુ પરિવારના આંગણે શુભલગ્ન

આદિત્‍યાણાઃ તા.૨૦: આદિત્‍યાણાના સ્‍વ.જીતેન્‍દ્રભાઇ રવજીભાઇ ફલદુ તથા શોભનાબેનની સુપુત્રી ચિ.પાયલના શુભલગ્ન તા.૨૧ શનિવારના રોજ પટેલ સમાજ આદિત્‍યાણા ખાતે નિરધારેલ છે.

(10:08 am IST)