Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સંચાણીયા પરિવારમાં લગ્ન ઉત્‍સવ

રાજકોટઃ અંજનાબેન તથા અશોકભાઈ વેલજીભાઈ સંચાણીયાના પુત્ર ભાર્ગવના શુભલગ્ન જામનગર નિવાસી ભાવનાબેન તથા વિનુભાઈની સુપુત્રી નીકિતા સાથે તા.૨૬ના યોજાયેલ છે.

(11:29 am IST)