Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ગોંડલઃ ભરતકુમાર ખખ્‍ખરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.એરિકા ù ચિ.સ્‍મિતઃ યજ્ઞોપવિત

રાજકોટ : ગોંડલ નિવાસી ગં.સ્‍વ.મંજુલાબેન પ્રવિણચંદ્ર ખખ્‍ખર તથા ગૌલોકવાસી ઠા.પ્રવિણચંદ્ર પ્રાગજીભાઈ ખખ્‍ખરની પૌત્રી અને અ.સૌ. બીનાબેન તથા ઠા.ભરતકુમાર પ્રવિણચંદ્ર ખખ્‍ખરની સુપુત્રી ચિ.એરિકાના શુભલગ્ન રાજકોટ નિવાસી ગૌ.વા. પ્રવિણાબેન તથા મુકેશભાઈ રતિલાલ ચનિયારાના સુપુત્ર ચિ.સ્‍મિત સાથે તા.૨૮ના મંગળવારના શુભદિને ગોંડલ મુકામે નિરધારેલ છે. તેમજ અ.સૌ.સુધાબેન હરેશભાઈ ખખ્‍ખર તથા ઠા.હરેશકુમાર પ્રાગજીભાઈ ખખ્‍ખરના પૌત્ર અને અ.સૌ. દીપાલીબેન તથા ઠા.પ્રતિકકુમાર હરેશભાઈ ખખ્‍ખરના પુત્ર ચિ.વિવાનના યજ્ઞોપવિત ધારણ કરવાનું શુભ મુર્હુત તા.૨૮ના રાખેલ છે. આ પ્રસંગે તા.૨૭ના રાસોત્‍સવ રાખેલ છે.

 

 

(12:18 pm IST)