Gujarati News

Gujarati News

News of Thursday, 27th May 2021

જુનાગઢ ગજેરા પરિવારમાં શુભલગ્નઃ ચિ.ચિંતક - ચિ. જુલી

જુનાગઢ  : જુનાગઢ નિવાસી પરસોતમભાઇ શંભુભાઇ ગજેરા અને શ્રીમતી શોભનાબેનના સુપુત્ર ચિ. ચિંતકના શુભલગ્ન નારણભાઇ રવજીભાઇ મુરાણી અને શ્રીમતી  કિરણબેનની સુપુત્રી ચિ. જુલી સાથે તા. ર૮ મે ને શુક્રવારના રોજ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ માત્ર પરિવારજનોની હાજરીમાં નિરધારેલ છે.

(12:43 pm IST)