Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ધોરાજીઃ પૂર્વ સરપંચ અરવિંદભાઇ ગજેરાના આંગણે શુભલગ્નઃ ચિ.વિશાલ * ચિ. ભૂમિકા

ધોરાજી :  તાલુકાના નાની પરબડી નિવાસી પૂર્વ સરપંચ અરવિંદભાઇ તથા જયોત્સનાબેન અરવિંદભાઇ કરશનભાઇ ગજેરાના સુપુત્ર ચિ. વિશાલના શુભ લગ્ન જેતપુર તાલુકાના આરબ ટિબડી નિવાસી શોભનાબેન વિનુભાઇ નરસિંહભાઇ ગુંદાણીયાની સુપુત્રી ચિ. ભૂમિકા સાથે તા. રપ મંગળવારના રોજ જેતપુરના આરબટીંબડીમાં નિરધારેલ છે.

(12:47 pm IST)