Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કેશોદના પત્રકાર પ્રકાશ દવેના ભત્રીજાના શુભલગ્નઃ ચિ. ભાવિન - ચિ. ધારા

કેશોદઃ જૂનાગઢના પત્રકાર સ્‍વ. કિશોરકુમાર નાનાલાલ દવે અને ગં.સ્‍વ. દિવ્‍યાબેન દવેના સુપુત્ર ચિ. ભાવિનના શુભલગ્ન ખંઢેરા (તા. કાલાવડ) નિવાસી સ્‍વ. અનંતરાય ચુનીલાલ જોશીની સુપુત્રી ચિ. ધારા સાથે તા. ૨૬ને બુધવારના રોજ ખંઢેરા ખાતે નિરધારેલ છે. લગ્નના માંગલિક પ્રસંગો કેશોદ ઔદિચ્‍ય ગોહિલવાડી, બ્રહ્મસમાજની વાડીમાં રાખેલ છે.

 

(2:37 pm IST)