Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગોંડલના નુરસુમાર પરિવારમાં ઉજવાયો સાયમાનો શાદી પ્રસંગ

ગોંડલઃ મહોતરમા હાજીયાણી હાજરાબાઇ જિકરભાઇ નુરસુમાર પરિવારના અને સૌરાષ્ટ્રના જાણીતા મુસ્લીમ અગ્રેસર જનાબ ફતેહ મુહંમદભાઇ નૂરસુમારના લઘુબંધુ ગોંડલ સ્થિત જનાબ ઇમરાનભાઇ જિકરભાઇ નૂરસુમારના સુપુત્રી સાયમાની નિકાહ જનાબ મો.રફીક ઇસાણીના સુપુત્ર અહેમદ રઝા સાથે ગઇકાલે રવીવારે હુરબાઇ હાજીયાણી હોલ (નાની બજાર) ગોંડલ ખાતે યોજાઇ હતી.

(11:38 am IST)