Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પ્રદિપભાઈ ત્રિવેદીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.અભિષેક : ચિ.ડો.નમ્રતા

રાજકોટ : ગામ પડધરી હાલ રાજકોટ અ.સૌ. તરૃલતાબેન તથા શ્રી પ્રદિપભાઈ લક્ષ્મીશંકરભાઈ ત્રિવેદી (અકિલા)ના સુપુત્ર ચિ. અભિષેકના શુભલગ્ન ગામ હાપા હાલ રાજકોટ અ.સૌ. રેખાબેન તથા શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ ત્રિવેદીની સુપુત્રી ચિ. ડો.નમ્રતા સાથે તા.૨૬ના ગુરૃવારના શુભ દિને નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૨૫ના બુધવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી રાસ ગરબા તેમજ બપોરે ૧૨ વાગ્યાથી ભોજન સમારંભ રાખેલ છે. (મો.૯૮૨૪૨ ૨૪૬૨૬)

(1:25 pm IST)