Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મકવાણા પરિવારમાં શુભલગ્ન ચિ.શિવાની - ચિ. દિલીપ

રાજકોટ : ગામ મકનસર નિવાસી અ.સૌ. અલ્‍કાબેન તથા શ્રી નાનજીભાઇ ભીખાભાઇ મકવાણાની સુપુત્રી ચિ. શિવાનીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કસ્‍તુરબેન તથા શ્રી ગોપાલભાઇ મોહનભાઇ સિંધવના સુપુત્ર ચિ. દિલીપ સાથે તા. ૨૬ ના ગુરૂવારે નિરધારેલ છે.

(11:32 am IST)