Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

માંડવીયા પરિવારમાં શુભલગ્નોત્સવ

ચિ.કોમલ:ચિ.રવિકુમાર : ચિ.મંગલદીપ: ચિ. ધારા : ચિ.મિલન: ચિ. ક્રિષ્ના

 

 

રાજકોટ : અ.સૌ. છાયાબેન તથા શ્રી અરવિંદભાઈ પોપટભાઈ માંડવીયાના સુપુત્રી તથા સુપુત્રો સૌ.કા. ચિ.કોમલના શુભલગ્ન અ.સૌ. વર્ષાબેન તથા શ્રી નિલેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડના સુપુત્ર ચિ.રવિકુમાર સાથે તથા ચિ.મિલનના શુભલગ્ન સૌ.કા. ચિ. ક્રિષ્ના સાથે તેમજ ચિ.મંગલદીપના શુભલગ્ન અ.સૌ. પારૃલબેન તથા શ્રી સુરેશભાઈ વશરામભાઈ ચુડાસમાની સુપુત્રી સૌ.કા. ચિ.ધારા સાથે વસંતપંચમીના શુભદિવસે ૨૬મી જાન્યુઆરીના રોજ ધામધૂમથી સંપન્ન થયા હતા. માંડવીયા પરિવારના વડીલો હાડવૈદ્ય શ્રી અરવિંદભાઈ પોપટભાઈ માંડવીયા, હાડવૈદ્ય શ્રી વસંતભાઈ પોપટભાઈ માંડવીયાએ નવદંપતિને અંતરના આર્શીવાદ આપ્યા હતા અને મહેમાનોને અંતરથી આવકાર આપેલ. (મો.૯૮૭૯૫ ૮૧૨૫૫/ ૯૮૨૫૨ ૨૮૧૨૫)

(3:08 pm IST)