Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ગોંડલ વિજયભાઇ ભટ્ટનાં સુપુત્રના શુભલગ્ન : ચિ.અભિષેક : ચિ. રાધિકા

ગોંડલ : ગોંડલ બ્રહ્મસેવા ટ્રસ્‍ટના પ્રમુખ અને ઔદીચ્‍ય બ્રહ્મ પરિવારના પ્રમુખ અને પૂર્વ રેલ્‍વે કર્મચારી વિજયભાઇ મનહરલાલ ભટ્ટ તથા અ. સૌ. જયોત્‍સનાબેન વિજયભાઇ ભટ્ટ પૂર્વ ચેરમેન મહિલા કોલેજ ગોંડલના સુપુત્ર ચિ. અભિષેકના શુભલગ્ન ચરખડી નિવાસી અ. સૌ. સોનલબેન તથા રાજેશભાઇ ચંદુલાલ જોષીની સુપુત્રી ચિ. રાધિકા સાથે તા. ૭ ના મંગળવારના શુભ દિને ચરખડી મુકામે નિરધારેલ છે. તા. ૬ ના રાત્રે ૯ કલાકે દાંડીયા રાસ રાખેલ છે.

તેમજ કરનભાઇ વિજયભાઇ ભટ્ટ (ગોંડલ નાગરીક સહકારી બેંકના કર્મચારીના પુત્ર ચિ. નિસર્ગને તા. ૬ સોમવારના રોજ યજ્ઞોપવિત સંસ્‍કાર પણ રાખેલ છે.

(3:58 pm IST)