Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જુનાગઢ મહેતા પરિવારમાં શુભલગ્નઃ ચિ.કૃષ્‍ણકુમાર : ચિ.હિના /// ચિ.અંકિતા : ચિ.હિરેન

જુનાગઢ : વેરાવળ રેલ્‍વેના સિનીયર સેકશન ઇન્‍જીનીયર તરીકે ફરજ બજાવતા જુનાગઢ નિવાસી મનિષભાઇ બાબુભાઇ મહેતા તથા અ.સૌ. રેખાબેનના સુપુત્ર ચિ.કૃષ્‍ણકુમારના શુભલગ્ન જાંબુડા નિવાસી રમેશભાઇ વિનોદરાય જોષી તથા અ.સૌ. જયશ્રીબેનની સુપુત્રી ચિ.હિના સાથે તા.ર૭ને શુક્રવારના રોજ નિરધારેલ છે તેમજ સુપુત્રી ચિ.અંકિતાના શુભલગ્ન બાબરા નિવાસી ગુણવંતભાઇ ભાઇલાલભાઇ મંડીર તથા અ.સૌ.મિનાબેનના સુપુત્ર ચિ.હિરેન સાથે તા.ર૮ને શનીવારના રોજ પ્રેરણાધામ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(11:31 am IST)