Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચંદુભાઇ રાજાભાઇ હુંબલના સુપુત્રના શુભલગ્ન : ચિ. ધવલ - ચિ. ધાર્મી

રાજકોટ : મુળ ઘંટેશ્વર હાલ રાજકોટ નિવાસી અ.સૌ. મંજુલાબેન તથા શ્રી ચંદુભાઇ રાજાભાઇ હુંબલના સુપુત્ર અને સામાજીક અગ્રણી શ્રી વિરાભાઇ હુંબલના ભત્રીજા ચિ.ધવલના શુભલગ્ન મુંજકા નિવાસી અ.સૌ. રંજનબેન તથા શ્રી કાથડભાઇ માંડણભાઇ સેગલીયાની સુપુત્રી ચિ. ધાર્મી સાથે તા. ૨૫ ના શુક્રવારે વિશ્વા પાર્ટી પ્‍લોટ ખાતે નિરધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારોહ તા. ૨૬ ના શનિવારે સાંજે ૭ વાગ્‍યાથી કલાસીક પાર્ટી લોન્‍સ, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજેલ છે.

(10:44 am IST)