Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રમેશભાઈ વાધડીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પૂનમ - ચિ.રાજ

પેરાકીટ પાવર પ્રા.લી. પરિવારમાં શુભપ્રસંગ

રાજકોટ : સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પેરાકીટ પાવર લી.પરિવારમાં હરખની હેલી છવાઈ છે. અ.સૌ.કલ્પનાબેન તથા શ્રી રમેશભાઈ ઠાકરશીભાઈ વાધડીયાની સુપુત્રી ચિ.પૂનમના શુભલગ્ન મોરબી નિવાસી અ.સૌ.જલ્પાબેન તથા શ્રી ભરતભાઈ હંસરાજભાઈ દેત્રોજાના સુપુત્ર ચિ.રાજ સાથે તા.૩૦ના મંગળવારના શુભદિને જોધપર (મોરબી) મુકામે નિરધારેલ છે. પરિવારના શ્રી અરવિંદભાઈ વાધડિયા અને ભાનુબેન, શ્રી આનંદભાઈ અને હેતલબેન, શ્રી ધ્રુવભાઈ અને વૈશાલીબેન, યોગેશભાઈ, જાનકીબેન ભીલા, હંસાબેન ફુલતરિયા અને સમગ્ર વાધડીયા પરિવારમાં પ્રસંગની આનંદભેર ઉજવણી માટે હર્ષોલ્લાસ છવાયો છે.  શુભેચ્છકઃ પેરાકીટ પાવર પ્રા.લી., પેરોટ પાવર પ્રા.લી., ક્રુઝો ગ્રેનાઈટો પ્રા.લી. (મોરબી),મો.૯૯૦૯૯ ૦૮૮૮૨, મો.૯૯૦૯૯ ૦૮૮૮૩, મો.૯૯૦૯૯ ૦૮૮૮૪

(10:53 am IST)