Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ભાવનગરના ધર્મેન્‍દ્રભાઇ ઠકકરના સુપુત્રના શુભલગ્ન : ચિ. અભિષેક : ચિ.અંજલી

સ્વ.ધીરજલાલ ઠકકર અને ગુલાબબેન ઠકકર પરિવારમાં લગ્નોત્સવ

રાજકોટ :  ભાવનગરના અ. સૌ. વર્ષાબેન અને શ્રી ધર્મેન્‍દ્રભાઇ ધીરજલાલ ઠકકરના સુપુત્ર ચિ. અભિષેકના શુભલગ્ન તા. ૩૧-૧-ર૩ ને મંગળવારે અ. સૌ. પ્રફુલાબેન તથા તરૂણભાઇ જયંતીલાલ ઠકકરની સુપુત્રી ચિ. અંજલી સાથે નિરધારેલ છે.

જે અંતર્ગત તા. ૩૦-૧-ર૩ ને સોમવારે સાંજે ૪ વાગ્‍યે મંડપ મુહૂર્ત, સાંજે પ વાગ્‍યે ગૃહશાંતિ તથા સાંજે પ.૩૦ વાગ્‍યે ચિ. અભિષેક અને ચિ. તેજસની યજ્ઞોપવિત વિધી યોજાશે.

બપોરે ૧ર.૩૦ વાગ્‍યે હોટલ કલાર્ક કલેકશન, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર ખાતે આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાયેલ છે.

જાન પ્રસ્‍થાન તા. ૩૧-૧-ર૩ ને મંગળવારે સવારે પ વાગ્‍યે અમદાવાદ જશે. બપોરે ૧.૧પ વાગ્‍યે હસ્‍તમેળાપ અમદાવાદ લોહાણા મહાજન વાડી ટ્રસ્‍ટ, કાંકરીયા રોડ, વેદ મંદિર રોડ, અમદાવાદ ખાતે થશે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા સ્‍વ. શ્રી ધીરજલાલ ત્રિકમલાલ ઠકકર, ગં. સ્‍વ. ગુલાબબેન ધીરજલાલ ઠકકર પરિવારનાં ધર્મેન્‍દ્રભાઇ ઠકકર, તેજસભાઇ ધર્મેન્‍દ્રભાઇ ઠકકર અને ઠકકર પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

(11:13 am IST)