Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

પઠાણ પરિવારમાં શાદી

રાજકોટ :  અહીંના રહીશ જનાબ મહેબુબખાન અમીરખાન પઠાણના સુપુત્ર મો. અ. હમીદની શાદી રાજકોટ નિવાસી જનાબ અલ્તાફભાઇ ગફારભાઇ શેખના સુપુત્રી અમરીનબાનુ સાથે તા. ર૧ ના સવારે ૧૦ વાગ્યે શ્રીકૃષ્ણ ચોક, પરમાર કોર્નર, (સદર) ખાતે રાખેલ છે.

(11:24 am IST)