Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાના સુપુત્ર ચિ. રાજનની ચિ. સુવિધા સાથે શુભમુહુર્તમાં સગાઇ સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪ : વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના સુપુત્ર ચિ રાજનની સગાઈ કુંકાવાવ તાલુકાના મોરવાડાના રહેવાસી દલસુખભાઈ પરશોતમભાઈ બોરડની સુપુત્રિ ચિ,સુવિધા સાથે શુભમુહૂર્તમાં સંપન્ન થઈ હતી.આ પ્રસંગે સગા-સબંધી-સ્નેેહિ-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

(2:48 pm IST)